Not Set/ આજે ભારતમાં લોન્ચ થશે iphone-8 અને iphone-8 પ્લસ

આજથી ભારતમાં આઈફોન-૮ અને આઈફોન-૮ પ્લસ સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ બંને સ્માર્ટફોન ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ રહેશે. ક્રોમા, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને વિજય સેલ્સ જેવા રિટેલર્સ પાસેથી પણ ખરીદી શકાય છે. કુલ મેળવીને દેશભરમાં ૩૦ હજાર સ્ટોર્સ પર તેનું વેચાણ કરવામાં આવશે. જયારે આ સ્માર્ટફોનનું વેચાણ આજે સાંજે ૬ વાગ્યાથી શરુ થશે. ભારતમાં iPhone 8 […]

Tech & Auto
download 2 3 આજે ભારતમાં લોન્ચ થશે iphone-8 અને iphone-8 પ્લસ

આજથી ભારતમાં આઈફોન-૮ અને આઈફોન-૮ પ્લસ સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ બંને સ્માર્ટફોન ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ રહેશે. ક્રોમા, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને વિજય સેલ્સ જેવા રિટેલર્સ પાસેથી પણ ખરીદી શકાય છે. કુલ મેળવીને દેશભરમાં ૩૦ હજાર સ્ટોર્સ પર તેનું વેચાણ કરવામાં આવશે. જયારે આ સ્માર્ટફોનનું વેચાણ આજે સાંજે ૬ વાગ્યાથી શરુ થશે.

images 1 4 આજે ભારતમાં લોન્ચ થશે iphone-8 અને iphone-8 પ્લસ

ભારતમાં iPhone 8 નાં 64 GB વેરીયેંટની કિંમત ૬૪,૦૦૦ રૂપિયા હશે, જ્યારે 256 GB વેરીયેંટની કિંમત ૭૭,૦૦૦ રૂપિયા છે. iPhone 8 Plus નાં 64 GB વેરીયેંટની કિંમત ૭૩,૦૦૦ રૂપિયા હશે. જ્યારે તેના 256 GB વેરીયેંટની કિંમત ૮૬,૦૦૦ રૂપિયા છે.