ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક/ આજે મળશે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક અમદાવાદના ટાગોર હોલ ખાતે મળશે બેઠક સવારે 11 વાગ્યે યોજાશે પ્રદેશ કારોબારી બેઠક CR પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક CM ભૂપેન્દ્ર પટેલ, વિનોદ તાવડે રહેશે હાજર સાંજે 5 વાગ્યે ભાજપની પ્રેસ કોન્ફરન્સ

Breaking News