Ahmedabad/ આજે વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ, મોદીની આ મુલાકાત હશે માત્ર અઢી કલાકની, અઢી કલાક સુધી ગાંધી આશ્રમમાં જ રોકાશે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીમાં લેશે ભાગ, ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ, હ્રદયકુંજથી દાંડીપુલ પર નરેન્દ્ર મોદી ચાલતા જશે, ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે, વડાપ્રધાનની મુલાકાતને લઈ ચુસ્ત બંદોબસ્ત, સવારથી મોદીની વિદાય સુધી પોલીસ ખડેપગે, મોદીના આખા રૂટ પર વાહન વ્યવહાર બંધ કરાશે

Breaking News