ambaji mandir/ આજે શક્તિપીઠ મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ, કોરોનાને લઈ આજે સાદગીપૂર્ણ રીતે થશે ઉજવણી, પોષી પૂર્ણિમાએ મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લું, કોવિડ ગાઈડ લાઇન મુજબ ચાચર ચોકમાં શક્તિ યજ્ઞ, વિશ્વ શાંતિ માટે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવશે

Breaking News