Gujarat/ જેતપુર તાલુકાના મોણપર ગામે સર્જાયો અકસ્માત, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બાઈક ચાલક પ્રૌઢનું મોત, ટ્રેક્ટર નીચે માથું ચગદાઈ જતા ઘટના સ્થળે જ મોત, તબેલામાંથી દૂધ ભરીને આવતા હતા બાઈક ચાલક, મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ લવાયો, પોલીસે સમગ્ર ઘટનાની તાપસ હાથ ધરી,

Breaking News