Gujarat/ રાજ્યના રેશન કાર્ડ દુકાન સંચાલકો હડતાળના માર્ગે 17 હજાર રેશનિંગ દુકાન સંચાલકો હડતાળ પર આજથી અચોક્કસ મુદતની હડતાળ પર સંચાલકો અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી સ્થિતિ વ્યાજબી ભાવના દુકાનદારોનો સરકાર સામે મોરચો વિવિધ પડતર માંગણીઓને લઇ દુકાન સંચાલકોનો આક્રોશ

Breaking News