Surat/ આજે સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની ચૂંટણી, મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી, 13 બેઠકો માટે 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, અગાઉ 5 બેઠકો બીનહારીફ જાહેર થઈ હતી, આજે કુલ 1428 મતદારો કરશે મતદાન,30 જાન્યુઆરીએ મતગણતરી હાથ ધરાશે

Breaking News