Gujarat/ સુરત શહેરમાં આજથી મેગા વેકસીનેશન, વેકસીનેશનના બીજો તબક્કો આજથી શરૂ, 52 જેટલા હેલ્થ સેન્ટર ઉપર વેકસીન મુકાશે, 24 ખાનગી હોસ્પિટલને પણ વેકસીન માટે મંજૂરી, મનપા દ્વારા કરવામાં આવ્યું હતું ડોર ટૂ ડોર સર્વે, સર્વેમાં 2,50,177 કો-મોરબીડ કન્ડિશનના વ્યક્તિઓ, 60 વર્ષથી વધુ વયના 2,17,795 વ્યક્તિઓ નોંધાયા, કુલ 4,67,972 લોકો રજીસ્ટર થયા, 52 હેલ્થ સેન્ટર અને 24 ખાનગી હોસ્પિટલમાં મુકાશે રસી

Breaking News