Gujarat/ આજે 3 મનપાને મળશે નવા મેયર, સુરત, રાજકોટ, જામનગરમાં થશે વરણી, મેયર, ડે.મેયરની આજે કરાશે વરણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ કરાશે વરણી, સામાન્ય સભામાં થશે નામની જાહેરાત રાજકોટના મેયર પદ માટે અલ્પેશ મોરજરિયા રેસમાં, સુરતમાં દર્શિની કોઠિયા અને હેમાલી બોઘાવાલાનું નામ, જામનગરમાં બીનાકોઠારી મેયર પદ માટે રેસમાં

Breaking News