Gujarat/ અમરેલીઃ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ,  ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી,  મેઘરાજાની વીજળીના કડાકા સાથે એન્ટ્રી,  મેઘરાજા મન મુકીને વરસતા ખેતરોમાં ભરાયા પાણી,  વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

Breaking News