Breaking News/ જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી ફરતો ઝડપાયો Z+ સિક્યોરિટી સાથે ફરતો ગુજરાતી ઝડપાયો વરિષ્ઠ સરકારી અધિકારીની આપી ઓળખ VIP સુરક્ષા સાથે કાશ્મીર ફર્યો આરોપી પોતે PMOનો મોટો અધિકારી હોવાનું જણાવતો હતો બુલેટપ્રુફ ગાડીમાં ફરતો,અનેક વખત બેઠકો પણ યોજી

Breaking News