અમદાવાદ/ આવતીકાલે 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે સેરેમની દેશના એક હજારથી વધુ કલાકારો પરફોર્મ કરશે 50 જેટલા ગુજરાતી ગાયકો વંદે ગુજરાત એન્થમ ગાશે ઓફનિંગ સેરેમનીમાં ગરબા પણ યોજાશે આજે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે ડ્રોન શો

Breaking News