ધ્રોલ માર્કેટિંગ યાર્ડની કૃષિ મંત્રી દ્વારા મુલાકાત/ કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે ધ્રોલ માર્કેટીંગ યાર્ડની કૃષિમંત્રીએ લીધી મુલાકાત ચણા ખરીદ કેન્દ્રની અને રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

Breaking News