વડોદરા/ MSU આર્ટસ ફેકલ્ટીની પરીક્ષા મામલે અસમંજસ 6 ઓક્ટોબરથી પરિક્ષા શરુ કરવાનું આયોજન અધ્યાપકોએ પરિક્ષા નહી લેવાની ચિમકી આપી છાત્રોને બેઠક ક્રમાંક નહી અપાતા અધ્યાપકોની ચિમકી પરિક્ષા વિભાગે મામલો કોમ્પ્યુટર વિભાગ પર ઢોળ્યો યુનિવર્સિટીના વિભાગોમાં આંતરિક ગેરસમજ અને અયોગ્ય વહીવટ ગત વર્ષે વગર બેઠક ક્રમાંકને પગલે થયો હતો વિવાદ

Breaking News