Banaskantha/ આજે CM રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે, ભારત-પાક સીમા અને નડાબેટની લેશે મુલાકાત, બોર્ડર પર પ્રવાસન સ્થળની કામગીરીની કરશે સમીક્ષા, CM સાથે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા રહેશે હાજર, ભાજપ નેતાઓ પણ મુલાકાત લે તેવી શક્યતા June 17, 2021parth amin Breaking News