હત્યા/ સુરત ત્રિપલ મર્ડર કેસ મામલો, ઘટનાના નવા CCTV ફૂટેજ આવ્યા સામે, કારખાના માલિકે પહેલા કર્મચારીને માર્યો હતો માર, પગાર માગવા પર કર્મચારીને માર્યો હતો માર, કર્મચારીને ઢીકા, પાટુ અને પાઇપ વડે માર્યો હતો માર

Breaking News