Not Set/ આણંદઃ અમુલ દુધમાં લિટરે રૂપિયા 2 નો વધારો, શનિવારથી ભાવ લાગુ

આણંદઃ દેશની સૌથી મોટી દુંધની બ્રાન્ડ અમુલે દુધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા બેનો વધારો કર્યો છે.  આ સાથે જ અમુલ દુધના ભાવ લિટરે 52 રૂપિયા થઇ ગયા છે. અમુલ ગાય, અમુલ તાજા, અમુલ ગોલ્ડ સહિત મતામ દુધમાં આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. દુધનો આબવ વધારો આવતી કાલથી અમલમાં આવશે.

Uncategorized