Not Set/ બનાસકાંઠા : રામપુરા છોટાગામનાં તળાવમાં કાચબાઓનાં મોત

બનાસકાંઠાનાં ધાનેરા તાલુકાનાં રામપુરા છોટાગામનાં તળાવમાં કાચબાઓનાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામનાં તળાવમાં અંદાજે  200 જેટલા કાચબાઓ મોતને ભેટતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. તળાવનાં પાણીમાં ઝેરી કેમીકલ છોડાવાનાં લીધે આ પ્રશ્ન સર્જાયો છે. તળાવનું પાણી પ્રદુષિત થવાનાં લીધે અન્ય પશુઓનાં જીવન પર પણ ખતરો ઉભો થયો છે. આ ઘટનાને પગલે […]

Uncategorized

બનાસકાંઠાનાં ધાનેરા તાલુકાનાં રામપુરા છોટાગામનાં તળાવમાં કાચબાઓનાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામનાં તળાવમાં અંદાજે  200 જેટલા કાચબાઓ મોતને ભેટતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. તળાવનાં પાણીમાં ઝેરી કેમીકલ છોડાવાનાં લીધે આ પ્રશ્ન સર્જાયો છે. તળાવનું પાણી પ્રદુષિત થવાનાં લીધે અન્ય પશુઓનાં જીવન પર પણ ખતરો ઉભો થયો છે. આ ઘટનાને પગલે લોકો ચિંતામાં આવી ગયાં છે.