Gujarat/ આણંદઃ ઉટખરી ગામમાં પિતા બન્યો હેવાન પિતા દોઢ વર્ષથી પુત્રી સાથે કરી રહ્યા હતા બળાત્કાર 11 વર્ષથી પત્નીના રિસાઇને પિયર ગઈ પિતા 2 વર્ષ અગાઉ 11 વર્ષની પુત્રીને લઈ આવ્યો 13 વર્ષની પુત્રી ગર્ભવતી થતા પિતાએ કરાવ્યા બાળલગ્ન પોતાનું પાપ છુપાવવા પિતાએ કિશોરીનું કરાવ્યું લગ્ન લગ્નના 3 મહિનામાં કિશોરીએ બાળકને જન્મ આપ્યો માતાએ પોલીસ મથકે નોધાવી ફરિયાદ

Breaking News