Gujarat/ આણંદના નાપા ગામે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન, બોરસદ ડેપો મેનેજર સામે વિદ્યાર્થીઓનો વિરોધ, ઓછી બસ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ, ઠસો ઠસ ભરેલી બસો સવારે આવે છે વિદ્યાનગર, નાપા ગામે 9 જેટલી બસોને વિદ્યાર્થીઓએ રોકી

Breaking News