ચોરી/ આણંદ:પૂજારી મંદિરમાં ચોરી કરી ફરાર ગોપીનાથ (હરખાબા) મંદિરમાં પૂજારીનો હાથફેરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પૂજારી ફરાર 4 વર્ષથી પૂજારી પરિવાર સાથે મંદિરમાં રહેતો હતો 22.39 લાખના દાગીના લઈ પૂજારી પરિવાર સાથે ફરાર કુલદીપ ચતુર્વેદી નામના પૂજારીએ મંદિરમાં કરી ચોરી ભાદરણ પોલીસે પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News