India/ આણંદ અકસ્માત મુદ્દે PMએ દુ:ખ વ્યક્ત કર્યું , આણંદ તારાપુર અકસ્માતમાં કેન્દ્ર સરકારની સહાય, વડાપ્રધાન રાહતનિધિમાંથી સહાયની જાહેરાત, મૃતકના પરિવારજનોને 2-2 લાખની આર્થિક સહાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને પાઠવી શોકાંજલિ, વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને પાઠવી દિલસોજી

Breaking News