Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 13 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,877 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા18 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,140 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 155

Breaking News