India/ નવા મંત્રીઓ સાથે PM મોદી કરશે બેઠક, કેબિનેટ વિસ્તરણ બાદ આજે મળશે બેઠક , મંત્રીમંડળ સાથે PMની બે મિટીંગ યોજાશે , સાંજે 5 અને 7 કલાકે PM યોજશે બેઠક , બેઠકમાં નવા નિર્ણય લેવાય તેવી શક્યતા , ગઈકાલે 43 મંત્રીઓએ લીધા હતા શપથ, 36 નવા ચહેરા અને 7 મંત્રીઓએ લીધા શપથ

Breaking News