Rajkot/ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, આવતી કાલથી સિસ્ટમ થશે સક્રિય, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં અઢી થી ત્રણ ઈંચ વરસાદની આગાહી, હવામાન ખાતાએ કરી આગાહી, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં વધી શકે છે વરસાદનું જોર, 6 અને 7 તારીખે વરસાદ ન લઈને સૌરાષ્ટ્ર – કચ્છમાં એલર્ટ

Breaking News