Gujarat/ સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ, પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ, ગત વિધાનસભામાં લડ્યા હતા ચૂંટણી, કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ

Breaking News