Not Set/ આણંદ/ કેન્સર પીડિતા મહિલાએ બ્રિજ પરથી નદીમાં લગાવી છલાંગ

સાવલીના લાલપુરા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. માહિતી મળી રહી છે કે આ મહિલા કેન્સરરોગથી પીડિત હોવાથી કંટાળીને જીવન ટુંકાવ્યું  હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જે બાદ સ્થાનિક તરવૈયા અને પરિવારજનો દ્વારા શોઘખોળ હાથ ધરવામાં આવી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… […]

Gujarat Others

સાવલીના લાલપુરા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. માહિતી મળી રહી છે કે આ મહિલા કેન્સરરોગથી પીડિત હોવાથી કંટાળીને જીવન ટુંકાવ્યું  હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જે બાદ સ્થાનિક તરવૈયા અને પરિવારજનો દ્વારા શોઘખોળ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.