Gujarat/ આણંદ જિ.પં.સિંહોલ બેઠકની મતગણતરી પૂર્ણ , કોંગ્રેસના કોકીલા પરમારનો થયો વિજય , બોરિયા બુથમાં 471 મત કોકીલાબેનને મળ્યા , ભાજપના નીતાબેનને 240 મત મળ્યા, કોકીલાબેનનો 688 મતથી થયો વિજય , બોરીયા ગામે ગઈકાલે થયું હતું ફેર મતદાન, EVMની ટેકનિકલ ખામી બાદ કરાયુ ફેર મતદાન

Breaking News