એટીએસનું સફળ ઓપરેશન/ આતંકીઓ સાથે જોડાયેલી મહિલા ઝડપાઇ મહિલાને ATSએ સુરતથી ઝડપી આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક હતો સુરતના લાલગેટમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત મહિલાને પોરબંદર લઈ જવાઈ સુમેરા પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા પોરબંદરમાંથી ત્રણની કરાઇ હતી અટકાયત આ ત્રણેય શખ્સો પણ આતંકીઓ સાથે જોડાયેલા હતા

Breaking News