Gujarat/ આત્મા યોજના હેઠળના કર્મચારીઓમાં આનંદો, કર્મચારીઓના વેતનમાં કરાયો વધારો, કરાર આધારિત કર્મચારીના ઇજાફામાં વધારો, ઇજાફામાં 10 ટકાનો વધારો કરાયો, કૃષિવિભાગે કર્યો મહત્વનો નિર્ણય, કૃષિપ્રધાન રાઘવજી પટેલની જાહેરાત, બ્લોક ટેકનો. મેનેજરના વેતનમાં રૂ.5 હજારનો વધારો, BTMનું વેતન રૂ.25 હજાર થી વધારીને 30 હજાર, આસી. ટેકનોલોજી મેનેજરના વેતનમાં 5 હજાર વધારો, ATMનું વેતન પણ 15 હજાર થી વધારીને 20 હજાર

Breaking News