Breaking News/ આત્મીય યુનિવર્સીટીમાં રૂ. 33 કરોડની ઉચાપત મામલો, ત્યાગવલ્લભ સ્વામીના સાથીને હાઇકોર્ટનો ઝાટકો, સમીર વૈદ્યને મળ્યો હાઇકોર્ટમાંથી મોટો ઝાટકો, સમીર વૈદ્યની કવોશીંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી, FIR રદ્દ કરવા વૈધે દાખલ કરી હતી કવોશીંગ પિટિશન, FIR માં શામેલ હજુ કેટલાક આરોપી પોલીસ ધરપકડથી દૂર  

Breaking News