Gujarat/ આપના નેતા મહિપતસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું,ઝોન પ્રમુખ અને સંગઠન મંત્રી જોડે મનદુઃખ થતા રાજીનામુ,પ્રોટોકોલ જાળવાની વાત કરતા આપ્યુ રાજીનામું,થોડા સમય પહેલા જ આપમાં જોડાયા હતા મહિપતસિંહ,પ્રદેશ યુવા પ્રમુખ પદેથી મહિપતસિંહે આપ્યું રાજીનામું,ગોપાલ ઇટાલિયાને વિનંતી ભેર આપ્યું રાજીનામુ

Breaking News