ગુજરાત/ આબુ રોડ પરથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાયો લકઝરી બસમાં ચોરખાનું બનાવી સંતાડાયો હતો જથ્થો 143 કિલોથી વધુ ચાંદી પોલીસ ટીમે કબ્જે કર્યું મોટી માત્રામાં ચાંદી ગુજરાતમાં લઇ જવાતું હતું ગઇકાલે પણ મોટી માત્રામાં ચલણી નોટો ઝડપાઇ હતી

Breaking News