Gujarat/ આમ આદમી પાર્ટીની સુરતમાં પત્રકાર પરિષદ , દિલ્હીના MLA અને ગુજરાતના સહપ્રભારીની પ્રેસ પરિષદ , સવારે 11.00 કલાકે યોજશે પત્રકાર પરિષદ , અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈ આપશે જાણકારી , આવતીકાલે અરવિંદ કેજરીવાલ કરશે રોડ શો , સુરત મનપામાં 27 બેઠક પર આપનો વિજય

Breaking News