Breaking News/ અમદાવાદઃ બ્રિજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ CTM બ્રિજ પરથી બાળકનો ઝંપલાવાનો કર્યો પ્રયાસ બાળક ઝંપલાવે તે લોકોએ બાળકને બચાવ્યો સ્થાનિકો અને પોલીસે બાળકને રોક્યો ધોરણ 7માં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરવા આવ્યો હતો

Breaking News