Gujarat/ આમ આદમી પાર્ટીનું એપ્રિલમાં મિશન ગુજરાત, આપ દ્વારા ગુજરાત ચૂંટણી પહેલા રણનીતિ ઘડાશે, પંજાબ-દિલ્હી સીએમ બે દિવસના ગુજરાત પ્રવાસે, બંને નેતાઓ દ્વારા 3 એપ્રિલે બેઠકોનો મેરેથોન દોર, રોડ શોથી લઇને બેઠકો દ્વારા મિશન ગુજરાત શરૂ, અમદાવાદ પૂર્વમાં બપોરે રોડ શોનું આયોજન

Breaking News