ગુજરાત/ કર્મીઓના યુનિયનના આંદોલનોને લઈ સરકાર ચિંતામાં, આંદોલનના નિકાલ માટે કમિટીની રચના, રાજ્ય સરકારે 5 મંત્રીઓની બનાવી કમિટી, જીતુ વાઘાણી,ઋષિકેશ પટેલ,કનુ દેસાઇનો સમાવેશ, હર્ષ સંઘવી પણ કમિટીમાં સામેલ, આજે બપોરે કમિટીના મંત્રીઓની મળશે બેઠક, કર્મચારીઓનો ઉકેલ લાવી આંદોલનો પડાશે શાંત, હાલ રાજ્યમાં ચાલી રહ્યા છે વિવિધ આંદોલનો

Breaking News