ભાવનગર/ ભાવનગર RR સેલને મળી મોટી સફળતા, નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો, શહેરના હલુરીયા ચોક ખાતેથી ઝડપ્યો, 63 હજારથી વધુની નકલી નોટ ઝડપી, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News