Breaking News/
આયુષ્માન કાર્ડ ધારકોને નવા મળશે PVC કાર્ડ 50 લાખથી વધુ લાભાર્થીઓને મળશે PVC કાર્ડ 17 ઓકટો.ના યોજાશે ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય કાર્યક્રમ વડાપ્રધાન મોદી વર્ચ્યુલી હાજર રહી કરશે કાર્ડ વિતરણ
