Not Set/ આર્થિક કષ્ટામણ પહોંચી શકે છે પરાકાષ્ટાએ, નાણાકીય વર્ષ 2021માં ભારતનો GDP ગ્રોથ -6.8% રહેશે…!!

વિશ્વભરની નાણાંકીય હાલક કોરોનાનાં કારણે ખસ્તા જોવામાં આવી રહી છે. કોરોનાનાં કારણે દુનિયાનાં તમામ દેશોની નાણાંકીય હાલત ખરાબ છે, ત્યારે ભારતમાં કોરોનાની અસરો સૌથી વધુ જોવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતનો GDP ગ્રોથ નાણાકીય વર્ષ 2021માં  – 6.8% રહેશે તેવો આંદાજ આપવામાં આવ્યો છે. ભારતમાં  માથાદીઠ આવક જોવામાં આવે તો, 5.4% ઘટીને 1.43 લાખ […]

Uncategorized
2a61ee358b1c29dd52d4f63e0561e8b4 આર્થિક કષ્ટામણ પહોંચી શકે છે પરાકાષ્ટાએ, નાણાકીય વર્ષ 2021માં ભારતનો GDP ગ્રોથ -6.8% રહેશે...!!

વિશ્વભરની નાણાંકીય હાલક કોરોનાનાં કારણે ખસ્તા જોવામાં આવી રહી છે. કોરોનાનાં કારણે દુનિયાનાં તમામ દેશોની નાણાંકીય હાલત ખરાબ છે, ત્યારે ભારતમાં કોરોનાની અસરો સૌથી વધુ જોવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતનો GDP ગ્રોથ નાણાકીય વર્ષ 2021માં  – 6.8% રહેશે તેવો આંદાજ આપવામાં આવ્યો છે. ભારતમાં  માથાદીઠ આવક જોવામાં આવે તો, 5.4% ઘટીને 1.43 લાખ થવાની ઘારણા છે. માથાદીઠ આવકમાં ઘટાડાની સૌથી વઘુ અસરો દિલ્હી અને ચંદીગઢમાં જોવામાં આવી રહી છે. જોઇએ શું કહે છે નાણાંકીય મામલે અને GDP ગ્રોથ મામલે ભવિષ્ય અમારા આ ખાસ રિપોર્ટમાં….

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews