Gujarat/ આવતીકાલથી ડાકોર મંદિર ભકતો માટે બંધ, અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રખાશે, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, ડાકોર ટેમ્પલ સમિતિનો મહત્વનો નિર્ણય, મંદિર મેનેજેમેન્ટ-સેવક આગેવાનોની થઈ હતી બેઠક, આવતીકાલથી બંધ બારણે થશે ઠાકોરજી સેવા પૂજા ડાકોર મંદિરમાં ભકતો માટે પ્રવેશ બંધ રહેશે

Breaking News