Breaking News/ આવતીકાલથી દિલ્હીમાં G-20 સમિટ, દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે G-20 સમિટ, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દિલ્હી આવવા રવાના, G-20માં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરશે બાઈડન, આજે બ્રિટનના PM ઋષિ સુનક આવશે ભારત, આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં પહોંચશે ભારત

Breaking News
Breaking News