Gujarat/ આવતીકાલથી 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ,રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ,મોટા કાર્યક્રમ 30 એપ્રિલ સુધી સ્થગિત,એપ્રિલમાં સરકારી ઓફિસ ,શનિ-રવિવારે બંધ રહેશે,રાજકીય, સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ,કાલથી 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 કર્ફ્યૂ,અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગોધરા,જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર,આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, અમરેલી,દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર,દાહોદ, ગોધરા, અમરેલી, સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂ, લગ્નમાં 100 લોકોને મળશે મંજૂરી,ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી SOP મુજબ થશે,મોરવા હડફની ચૂંટણી SOP મુજબ થશે,

Breaking News