Gujarat/ આવતીકાલે નરેશ પટેલની પત્રકાર પરિષદ, પ્રશાંત કિશોર પણ સંબોધશે પત્રકાર પરિષદ, મોટી જાહેરાત કરી શકે છે નરેશ પટેલ, નરેશ પટેલ સાથે પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાશે, રાજકારણમાં પ્રવેશને લઈ મોટી જાહેરાત થઈ શકે

Breaking News