Gujarat/ આવતીકાલે વિધાનસભાનો બીજો અને અંતિમ દિવસ , આવતીકાલે વિધાનસભા ગૃહમાં રજૂ થશે 2 વિધેયકો , ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક થશે રજૂ , કૌશલ્યા- ધ સ્કિલ યુનિ. વિધેયક થશે રજૂ , વિવિધ વિભાગોના વર્ષ 2019-2020ના નાણાકીય હિસાબો થશે રજૂ , સઘન વૃક્ષારોપણ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ સેવક મુકશે પ્રસ્તાવ , વિ.સભાની વિવિધ સમિતિઓ માટે ચૂંટણી કાર્યક્રમ થશે જાહેર , ખાલી પડેલી જગ્યા અધ્યક્ષ કરશે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત

Breaking News