આવાસ યોજના/ આવાસ યોજનાના હપ્તા ના ભરનારા પર તવાઈ, અમદાવાદમાં હપ્તા ના ભરનાર લાભાર્થી સામે એકશન લેવાશે, મકાન પરત લેવા AMC દ્વારા કરાયો નિર્ણય, આવાસ ડ્રોમાં ફાળવણી બાદ હપ્તાના ભરાયાની વિગત, અંદાજીત પાંચ હજાર આવાસમાં નથી ભરાયા હપ્તા, આવા લાભાર્થીને હપ્તા ભરવા મ્યુનિ.નોટિસ આપશે, નોટિસ છતાં હપ્તા નહીં ભરાય તો મકાન પરત લેવાશે

Breaking News