Gujarat/ આશા વર્કર બહેનો માટે સારા સમાચાર ,, કોરોનાથી મૃત્યુ પામેલા આશાવર્કરના પરિવારને સહાય, રાજ્યસરકાર દ્વારા પરિવારને સહાય અપાશે, કોરોના વોરિયર્સ તરીકે આશાવર્કરની ગણના, ગુજરાતમાં 11 આશાવર્કર બહેનોના થયા છે મત્યુ

Breaking News