Not Set/ આ રીતે વાળને બચવી શકાય છે પ્રદુષણથી

હવામાં ફેલાયેલ પ્રદુષણ માત્ર તમારી ત્વચાને જ નુકસાન નથી પહોંચાડતુ. એ તમારા વાળ પણ ખરાબ છે, તેથી જ્યારે પણ તમે બહારથી ફરીને આવો અને મુસાફરીથી પાછા આવ્યા પછી અથવા પાર્ટીમાં જઈને આવો, તો તમારા વાળમાં જામેલી ધૂળ-માટી અને ગંદગીને સાફ કરો. આમ કરવાથી તમારા વાળની આરોગ્ય માટે સારું. આવો જાણીએ કે પ્રદુષણથી વાળને કંઈ રીતે […]

Fashion & Beauty Lifestyle
cc23e77b13214c9a1a212744050d0eff આ રીતે વાળને બચવી શકાય છે પ્રદુષણથી

હવામાં ફેલાયેલ પ્રદુષણ માત્ર તમારી ત્વચાને જ નુકસાન નથી પહોંચાડતુ. એ તમારા વાળ પણ ખરાબ છે, તેથી જ્યારે પણ તમે બહારથી ફરીને આવો અને મુસાફરીથી પાછા આવ્યા પછી અથવા પાર્ટીમાં જઈને આવો, તો તમારા વાળમાં જામેલી ધૂળ-માટી અને ગંદગીને સાફ કરો. આમ કરવાથી તમારા વાળની આરોગ્ય માટે સારું.

આવો જાણીએ કે પ્રદુષણથી વાળને કંઈ રીતે બચાવી શકાય અને સ્વસ્થ રાખી શકાય છે

1 વાળમાં જામેલી ગંદીગી અને પ્રદુષણને દૂર કરવા માટે સૌથી પહેલા તો વાળમાં ખુબ જ સારી રીતે શેમ્પૂથી ધોઈ લો. આનાથી તમારા માથાની સપાટી પણ તારોતાજા થઇ જાય છે. શેમ્પૂ કર્યા પછી વાળમાં કંડિશનરનો ઉપયોગ કરવો, જેનાથી વાળ મુલાયમ થઇ જાય.

2 શેમ્પૂ કરવા માટે 2-3 દિવસ પછી વાળમાં તેલથી ચમ્પી કરો. ચમ્પી કરવા માટે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકાય છે. પણ એ વાત ધ્યાનમાં રાખો કે તેલ નાખતા સમયે માથું વધુ ગંદગી ના જામી હોય અથવા તો તેલ વાળની ગંદગીમાં ફેલાય છે અને તમારા માથામાં કોઈ ફાયદો નથી હોતો.

3 વાળના સ્વાસ્થ્ય રાખવા માટે મહિનામાં ઓછામાં ઓછી 2 વાર હેયર માસ્ક બરાબર લગાવો. આમ કરવાથી વાળને રૂખા થવાથી બચાવશે. તમે ઈચ્છો તો ઘર પર પણ હેયર માસ્ક બનાવી શકો છો.

4 બહાર જતી વખતે વાળનેપ્રદુષણથી બચાવા માટે સ્કાર્ફ પણ પહેરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.