Not Set/ આ વષૅ i phone x ના વેચાણમાં ધટાડો જોવા મળ્યો, પરંતુ એપલ કંપનીએ કમાણીનો નવો રેકાડૅ બનાવ્યો

એપલ કંપનીનો અત્યાર સુઘીનો સૌથી મોધો સ્માટૅફોન લોન્ચ કયો છે i phone x  નો રિવ્યુ લોકો દ્વારા   કંપનીના બીજા મોડૅલોની જેમ કેટલો હિટ જશે તે હવે જોવાનુ રહેશે. એપલ કંપનીએ કેટલાક આકડાઓ કમાણીના પ્રદશિત કર્યા છે. એપલ કંપની એ અત્યાર સુઘી 77.3 મિલિયન મોબાઈલ વેચ્યાનો રેકોડ આપ્યો છે. જે ગયા વષૅના મુકાબલામાં એક ટકા ઓછો છે. શરૂઆતમાં i […]

Tech & Auto

એપલ કંપનીનો અત્યાર સુઘીનો સૌથી મોધો સ્માટૅફોન લોન્ચ કયો છે i phone x  નો રિવ્યુ લોકો દ્વારા   કંપનીના બીજા મોડૅલોની જેમ કેટલો હિટ જશે તે હવે જોવાનુ રહેશે. એપલ કંપનીએ કેટલાક આકડાઓ કમાણીના પ્રદશિત કર્યા છે.

એપલ કંપની એ અત્યાર સુઘી 77.3 મિલિયન મોબાઈલ વેચ્યાનો રેકોડ આપ્યો છે. જે ગયા વષૅના મુકાબલામાં એક ટકા ઓછો છે. શરૂઆતમાં i phone x ની ડિમાંડૅમાં વઘારો જોવા મળ્યો હતો. પછી તેની ડિમાડૅમાં ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતમાં આ મોબાઈલને ખરીદવામાં પણ લોકોને મુશ્કેલીઓ થઈ હતી, કારણકે મોબાઈલનો સ્ટોક પૂરતો ન હતો.પરતુ હવે સ્ટોકમાં વઘારો કરવામાં આવ્યો છે,

એપલ કંપનીએ જણાવ્યુ છે કે આ વષૅ 1.28 લાખ કરોડનો ફાયદો થયો છે જે ગયા વષૅના મુકાબલા કરતા બહેતર છે.

એપલ કંપનીએ પણ કહ્યુ છે કે i phone x અમારી ગણતરી કરતા પણ આગળ છે તેનું વેચાણ નવેમ્બરથી શરૂ થયું છે અને તે પછીથી દરેક મહિને ટોપ પર રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષ કરતાં લગભગ 10 લાખ આઇફોનનું વેચાણ થયું હોવા છતાં, આ વષૅ એપલના ઇતિહાસમાં સૌથી વધુ નફાકારક વષૅ બન્યુ છે. મતલબ એ થયો કે કંપની ને i phone x ના મોડૅલનો ફાયદો થયો છે. i phone xની શરૂઆતની કિમત 89 હજાર રૂપિયા છે જયારે તેનુ ટોપ મોડૅલની કિમત 1 લાખ 5 હજાર રૂપિયા છે.