Not Set/ આ શું? હવે અમિતાભ નહિં કરે કૌન બનેલા કરોડપતિને હોસ્ટ?

ટીવીનો પોપ્યુલર શો “કૌન બનેગા કરોડપતિ”ની સીઝન 9 હાલ દર્શકોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સૂત્રો તરફથી મળેલ અહેવાલ પ્રમાણે સીઝન 9ને હવે બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન હોસ્ટ નહિં કરે. હવે આ શો પર કન્ટેસટન્ટ બીગ બીની જગ્યાએ કોઈ બીજા એકટર સવાલ પૂછતા નજર આવશે. તમને જણાવી […]

Entertainment
Kaun Banega Crorepati Season 9 Here Are The First Pictures Of Show આ શું? હવે અમિતાભ નહિં કરે કૌન બનેલા કરોડપતિને હોસ્ટ?

ટીવીનો પોપ્યુલર શો “કૌન બનેગા કરોડપતિ”ની સીઝન 9 હાલ દર્શકોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સૂત્રો તરફથી મળેલ અહેવાલ પ્રમાણે સીઝન 9ને હવે બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન હોસ્ટ નહિં કરે. હવે આ શો પર કન્ટેસટન્ટ બીગ બીની જગ્યાએ કોઈ બીજા એકટર સવાલ પૂછતા નજર આવશે. તમને જણાવી દઈએ કે જે એકટરને બીગ બીની જગ્યાએ રીપ્લેસ કરવામાં આવવાના છે તે બીજુ કોઈ નહિં અભિષેક બચ્્ચન છે જે કૌન બનેગા કરોડપતિની સીઝન 9ને હોસ્ટ કરતાંં નજર આવશે.

abhishek bachchan 1 આ શું? હવે અમિતાભ નહિં કરે કૌન બનેલા કરોડપતિને હોસ્ટ?

KBC Season 9 set pics 2 આ શું? હવે અમિતાભ નહિં કરે કૌન બનેલા કરોડપતિને હોસ્ટ?

hpse fullsize 2948799507 Amitabh Bachchan at the Launch Of KBC Season 9 on 23rd Aug 2017 36 599e7998b3fed આ શું? હવે અમિતાભ નહિં કરે કૌન બનેલા કરોડપતિને હોસ્ટ?shah rukh khans happy new year team amitabh bachchans kaun banega crorepati 8 આ શું? હવે અમિતાભ નહિં કરે કૌન બનેલા કરોડપતિને હોસ્ટ?